Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાવા માર્કેટ યાર્ડ 6 દિવસ બંધ:માર્ચ એન્ડિંગને કારણે હરાજી સ્થગિત, 1 એપ્રિલથી શરૂ થશે

    5 days ago

    ઉનાવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ અને કપાસ વેપારી એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખીને, ઉનાવા માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ આગામી છ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. આ જાહેરાત મુજબ, 26 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. ખેડૂતો અને વેપારીઓને આ સમયગાળા દરમિયાન માલ લાવવા-લઈ જવામાં મુશ્કેલી ન પડે તે માટે આ રજાઓની નોંધ લેવા જણાવાયું છે. ઉનાવા બજાર સમિતિના સેક્રેટરી રાજેન્દ્રભાઈ કે. પટેલે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2026 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે હરાજીનું કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    2029ની ચૂંટણી પહેલાં 33% મહિલા અનામત લાગુ પડશે:લોકસભા બેઠકો વધીને 816 થશે, મહિલા સાંસદોની સંખ્યા 273 સુધી પહોંચશે
    Next Article
    દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત:માંગણીઓ સ્વીકારાતા સમાધાન, દૂધ પુરવઠો ફરી સામાન્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment