Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થરા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ:59 ઉમેદવારના ભાવિનો આજે થશે ફેંસલો; રાજકીય પક્ષો-ઉમેદવારોમાં ઉત્સુકતા

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે. થરા મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી પ્રક્રિયા શરૂ થતા રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કુલ 6 વોર્ડની 24 બેઠક માટે 59 ઉમેદવારો મેદાનમાં હતા. આજે તેમના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે થરા મોડેલ સ્કૂલ ખાતે ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક જ બિલ્ડિંગના એક રૂમમાં 6 રાઉન્ડમાં તમામ 6 વોર્ડની મતગણતરી થશે. કોઈ ગરબડ ન થાય તે માટે કેન્દ્ર પર પોલીસ સ્ટાફ સહિત સુરક્ષા ગોઠવાઈ છે. ચૂંટણીના પરિણામોને લઈને ઉમેદવારો, રાજકીય આગેવાનો અને સમર્થકોમાં ઉત્સુકતા છે. મતગણતરીના અંતે થરા નગરપાલિકામાં કોની જીત થશે અને સત્તા કોને મળશે તે સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાંથી રૂ. 5.76 લાખના એમફેટામાઈન ડ્રગ્સ સાથે અલારખા કેસરિયા ઝડપાયો:ડ્રગ્સનું નેટવર્ક, સપ્લાયર્સ અને અન્ય આરોપીઓને પકડવા પોલીસે સઘન તપાસ શરૂ કરી
    Next Article
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત:જંતર-મંતર પર તિરંગો લહેરાવી રહ્યા હતા, ગઈકાલથી જ અહીં પ્રદર્શન પર પ્રતિબંધ મૂકાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment