Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પૂરથી અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત:ગુમ થયેલા લોકોની સંખ્યા 1900ને પાર; તિબેટ બોર્ડર પર બનેલા તળાવથી હજુ પણ પૂરનો ખતરો

    1 day ago

    નેપાળમાં ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત થયા છે. જ્યારે, 1900થી વધુ લોકો હજુ પણ ગુમ છે. શુક્રવારે સાંજે સુધીના અપડેટ મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. તિબેટ બોર્ડરના ઉપરના વિસ્તારમાં બરફ અને ખડકોના કાટમાળથી બનેલા તળાવમાંથી હજુ પણ પૂરનો ખતરો યથાવત છે. આજે સવાર સુધીમાં તળાવમાં લગભગ 25 લાખ ક્યુબિક મીટર એટલે કે 2.5 અબજ લિટર પાણી જમા થઈ ગયું હતું. આ પછી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અને બચાવ ટીમોને સાવચેત રહેવા અને નદી કિનારેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. પૂરને કારણે નેપાળમાં રસ્તાઓ, પુલ, ઘરો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે. રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે. નેપાળમાં ભૂકંપ સંબંધિત 3 તસવીરો પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડતા લોકો- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રાચ્છ પરિવારે વર્ષો જૂની રક્ષાબંધનની પરંપરા જાળવી:સંયુક્ત પરિવારમાં એકસાથે ઉજવણી કરાઈ
    Next Article
    ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment