Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય ઇનિંગ્સ 564/8 પર ડિક્લેર, અફઘાનિસ્તાન 77/3:માનવ સુથારને બીજી વિકેટ, ગુરબાઝને આઉટ કર્યો; પ્રસિદ્ધે અટલને બોલ્ડ કર્યો

    5 days ago

    ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ સંપૂર્ણપણે હાવી થઈ ગઈ છે. ભારતે રવિવારે બીજા સેશનમાં 8 વિકેટે 564 રન બનાવીને પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. ગિલ અને રાહુલની સદી, 3 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 126 રન બનાવ્યા. ઓપનર કેએલ રાહુલે 100 રનની ઇનિંગ રમી. પંત અને સાઈ સુદર્શને 81-81 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર 52 અને કુલદીપ યાદવ 9 રન બનાવીને અણનમ રહ્યા. ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 28, યશસ્વી જયસ્વાલે 24 અને ધ્રુવ જુરેલે 19 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે 12 બોલમાં 22 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સફીએ 6 વિકેટ લીધી. ઝિયાઉર રહેમાન અને હશમતુલ્લાહ શાહિદીને એક-એક વિકેટ મળી. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Eknath Shinde invitation row: Sena minister to raise issue in Cabinet, Opposition alleges bid to sideline deputy CM
    Next Article
    વેસ્ટ ઇન્ડીઝ-શ્રીલંકા બીજી વનડે વરસાદને કારણે રદ:ટોસ પછી એક પણ બોલ ફેંકાયો નહીં, શ્રેણી 1-1ની બરાબરી પર આવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment