Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદાર નવરાત્રી મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારોને રૂ. 1-1 લાખના ચેક:મોરબીના રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા સંચાલિત મહોત્સવમાં પ્રથમ નોરતે સન્માન કરાયું

    10 hours ago

    મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા પાટીદાર નવરાત્રી મહોત્સવ-2026માં શહીદ જવાનોના પરિવારોને સન્માનિત કરાયા છે. અજય લોરિયા દ્વારા સંચાલિત આ મહોત્સવમાં પ્રથમ નોરતે શહીદોના પરિવારોને બોલાવી રૂ. 1-1 લાખના ચેક આપવામાં આવ્યા. આ દિવસે હરિયાણાના શહીદ જવાન તરુણ ભારદ્વાજ અને ઉત્તર પ્રદેશના શહીદ જવાન અશોક કુમારના પરિવારોને ચેક અપાયા. દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કરવા અને તેમના પરિવારોને આર્થિક મદદ કરવા આ પહેલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવમાં નવ દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને બોલાવી સન્માનિત કરાશે. દરેક પરિવારને રૂ. 1 લાખનો ચેક પણ અપાશે. આ પહેલથી નવરાત્રી પર્વ દેશભક્તિ અને સેવાભાવ સાથે જોડાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    JNU વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ:ગોધરામાં ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ સાંસદ બિમલ આકોઇજામ સામે વિરોધ નોંધાવ્યો
    Next Article
    રાજપીપળાના મેડિકલ સ્ટોર્સ પર નશાકારક દવાઓનું ચેકિંગ:એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment