Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ક્રિષ્ના રેસિડેન્સીમાં છઠ્ઠા નોરતે 56 ભોગનું આયોજન, સોસાયટીના સભ્યોએ પીળા વસ્ત્રોમાં સજીને માતાજીની ભક્તિ સાથે ગરબાની મોજ માણી

    18 hours ago

    નવરાત્રીના છઠ્ઠા નોરતા નિમિત્તે ક્રિષ્ના રેસિડેન્સી ખાતે સોસાયટીના સભ્યો માટે 56 ભોગનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તમામ સભ્યોએ પીળા રંગના વસ્ત્રો પહેરી ગરબાની મોજ માણી હતી. પીળા રંગના વસ્ત્રોમાં સજ્જ બાળકો, બહેનો અને વડીલોએ માતાજીની ભક્તિમાં લીન થઈને સહિયારા ગરબા રમ્યા હતા. કોમન પ્લોટ પણ પીળા રંગથી ઝળહળી ઉઠ્યો હતો. એકસૂરથી રમાયેલા ગરબાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 56 ભોગના દર્શન સાથે ગરબાની રમઝટ ખૂબ જ આકર્ષક રહી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિકોલના મેશ્વો ફ્લેટમાં શારદીય નવરાત્રીનો ઉત્સાહ, સોસાયટીના રહીશોએ છઠ્ઠા નોરતે પરંપરાગત અને આધુનિક ગરબાની રમઝટ બોલાવી.
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પ્રતિષ્ઠા-૭૨ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી, છઠ્ઠા દિવસે પણ ઉત્સાહભેર માતાજીની આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment