Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવાર ઉપરના માળે સૂતો હતો, ને તસ્કરો ત્રાટક્યાં:હિંમતનગરના બળેલી મિલ રોડ પર ઘરમાંથી રૂ.5.51 લાખના દાગીના અને રોકડ લઈ ફરાર થયા

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બળેલી મિલ રોડ પર બંધ મકાનમાં ચોરી થઈ હતી. પરિવાર ઉપરના માળે સૂતો હતો ત્યારે તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘૂસ્યા અને તિજોરી તોડી રૂ.5.51 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈ ગયા હતા. મકાનમાલિક અરવિંદગીરી ભગવાનગીરી ગોસ્વામીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તૈયારી માટે રોકડ અને દાગીના રાખવામાં આવ્યા હતા. રાત્રે તસ્કરોએ મકાનનું તાળું તોડીને પ્રવેશ કર્યો હતો. પરિવારના સભ્યો ઉપરના માળે સૂતા હતા ત્યારે તેમણે નીચેના માળે આવેલી તિજોરી તોડી હતી. ચોરી કરતી વખતે તસ્કરો લોખંડની ટોમી અને એક કપડું સ્થળ પર જ છોડી ગયા હતા. પોલીસ આ વસ્તુઓની તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં હિંમતનગર શહેર પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમો સ્થળ પર પહોંચી હતી. એ ડિવિઝન પોલીસે અરવિંદગીરી ગોસ્વામીની ફરિયાદ નોંધી છે. તસ્કરોને શોધવા અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં એવિએશન સેક્ટરમાં રોકાણના નવા દ્વાર ખૂલશે:IndiAirport Expo 2026નો પ્રારંભ, અમદાવાદથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને ધોલેરાને કાર્ગો હબ બનાવવાની ચર્ચા
    Next Article
    Asia Cup Rising Stars 2026: Full Schedule, Squads, Venues - All You Must Know

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment