Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    55 ઓવર પછી ન્યૂઝીલેન્ડને અંતે વિકેટ મળી:પડિકલ 80 રન બનાવીને બોલ્ડ થયો, કેએલ રાહુલ સાથે 165 રનની પાર્ટનરશીપ કરી; ભારતીય ઓપનરની જોરદાર સેન્ચુરી

    15 hours ago

    ભારતીય ઓપનર કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડમાં પહેલા જ ટેસ્ટમાં સદી ફટકારી દીધી છે. તે દેવદત્ત પડિકલ સાથે 150+ની ભાગીદારી કરી ચૂક્યો છે. પડિકલે પણ ફિફ્ટી ફટકારી લીધી છે. શનિવારે વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે બીજા સેશનમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 295/2 છે. ટીમે સવારે 159/1 થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝીલેન્ડ પહેલી ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Punjab Cop Murder Case: Main Shooter Happy Bahman Arrested After Gunfight
    Next Article
    NTA દ્વારા શેડ્યૂલ જાહેર, CBT પદ્ધતિથી પરીક્ષા લેવાશે:આસિ.પ્રોફેસર બનવા માટે 14થી 21 ડિસેમ્બર દરમિયાન NETની પરીક્ષા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment