Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરસદમાં તોફાની 5.5 ઇંચ:240 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં આભ ફાટ્યું, હવામાન વિભાગની આગાહીથી એલર્ટ, પોલીસ લખેલી કારે 6 વાહનોને ઉડાવ્યાં

    7 hours ago

    ભાદરવાની શરુઆતમાં જ રાજ્યમાં વરસાદની શરુઆત ભાદરવાની શરુઆતમાં જ રાજ્યમાં વરસાદનો પ્રારંભ.. અમદાવાદ, વડોદરામાં ધોધમાર, નડિયાદ-ભરૂચમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા.. રાજ્યના 240 તાલુકામાં મેઘ મહેર થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ અમદાવાદના શેલામાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ..બસચાલકનો જીવ પડીકે બંધાયો..અન્ય બસ મંગાવી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાટકેશ્વરમાં ભારે વરસાદથી ટ્રાફિક જામ હાટકેશ્વરમાં ભારે વરસાદથી ટ્રાફિકજામ થયો. સર્કલ પાણીમાં ગરકાવ થયું.. રસ્તાઓ પર ફસાયા વાહનો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલીને જતાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યા વડોદરાના પાદરામાં ચાલીને જતા દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યા..જાસપુર ચોકડી પાસે ગટર લાઈન નાખ્યા બાદ ખાડાનું યોગ્ય પુરાણ ન કરતા અકસ્માત સર્જાયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ એરપોર્ટ પર 3 ફ્લાઈટ્સ રદ વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે 3 ફ્લાઇટ્સ રદ થઈ.જેના કારણે મુસાફરો પરેશાન થયા. અને એરલાઇન્સ સામે રોષ ઠાલવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય સહિત દેશભરમાં ગણેશોત્સવની ધૂમ મચી રાજ્ય સહિત દેશભરમાં આજથી ગણેશોત્સવની ધૂમ. વડોદરામાં ઈલોરા ગુફાની થીમ પર શ્રીજીનું ડેકોરેશન કરાયું..રાજકોટ શહેર ભાજપ દ્વારા 19માં વર્ષે વંદેમાતરમ થીમ આધારિત પંડાલ તૈયાર કરાયો, ધારાસભ્ય સહિતના નેતાઓ ગરબે ઘૂમી બાપાનું સ્વાગત કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બંગલામાંથી કઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો સુરતના નાના વરાછામાં NRIVના બંધ બંગલોમાં ચોરી કરવા ગયેલો ચોર સ્ટીલની ગ્રીલમાં ફસાયો..લોકોએ દંડાથી ફટકાર્યો.. બંગલામાંથી તો કંઈ ન જ મળ્યું, પણ લોકોએ બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિણીતાના ચારિત્ર્ય પર શંકા રાખીને ત્રાસ આપ્યો વડોદરામાં પરિવારજનોએ પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપ્યો..'એસિડથી બાથરૂમ સાફ કરવાની ના પાડતા સાસુએ પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફેંક્યું..મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ લખેલી કારે 6 વાહનોને ટક્કર મારી અમદાવાદના બોપલમાં રવિવારે મોડી રાત્રે પોલીસની પ્લેટ વાળી કારે અકસ્માત સર્જ્યો. એક બાદ એક 6 વાહનોને ટક્કર મારી..કારચાલક નશામાં ચૂર હોવાનો સ્થાનિકોનો દાવો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી તરણેતરના ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ આજથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ થયો.. ઝાલાવાડની લોકપરંપરા-લોકકલા સાથે 3 દિવસીય ગ્રામીણ ઓલિમ્પિક થશે.અઢી લાખથી વધુ લોકો ઉમટશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ગણેશ મહોત્સવનો પ્રારંભ:શહેર ભાજપ દ્વારા 19માં વર્ષે વંદેમાતરમ થીમ આધારિત પંડાલ તૈયાર કરાયો, ધારાસભ્ય સહિતના નેતાઓ ગરબે ઘૂમી બાપાનું સ્વાગત કર્યું
    Next Article
    કાલાવડના વિદ્યાર્થીઓએ કલાકૃતિથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી:નિકાવા ગામની કાર્તિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા જોઈ લોકો ખુશ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment