Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવિધ વિષયો માટે સહાયકો મુકાયા:સાબરકાંઠામાં 549 જ્ઞાન સહાયકોની નિમણૂંક

    2 days ago

    સાબરકાંઠામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 549 જેટલા જ્ઞાન સહાયકોને ફરજ પર મૂકાયા છે. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ 381 જ્ઞાન સહાયકોની નિમણૂંક કરાઈ છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં કુલ 85 જ્ઞાન સહાયકોની ભરતી કરાઇ છે. જેમાં ધો. 1 થી 5 માં 11 તથા ધો. 6 થી 8 માં 74 જ્ઞાન સહાયક તેમજ અન્ય શાળાઓ સરકારી/મોડેલ/નિવાસી વગેરે મળી કુલ 296 જ્ઞાન સહાયકોની ભરતી કરાઇ છે. પ્રાથમિક શાળાના ધો. 6 થી 8 માં ભાષાના વિષયો માટે 36, સામાજિક વિજ્ઞાન માટે 46 અને ગણિત-વિજ્ઞાન માટે 51 જ્ઞાન સહાયકોની નિમણૂંક કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:હિંમતનગરમાંથી કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા
    Next Article
    Who Was Ketan Agarwal, Pune Real Estate Firm Director Murdered By Fiancee

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment