Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 544 પોઈન્ટ વધીને 76,808 પર બંધ:નિફ્ટીમાં 135 પોઈન્ટનો વધારો રહ્યો, FMCG અને IT શેરોમાં વધુ ખરીદી રહી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 16 જૂને તેજી રહી. સેન્સેક્સ 544 પોઈન્ટના ઉછાળા સાથે 76,808 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 135 પોઈન્ટનો વધારો રહ્યો, તે 23,989 પર બંધ થયો. આજે FMCG, મીડિયા અને IT શેરોમાં વધુ ખરીદી જોવા મળી. બજારની સ્થિતિ નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 15 જૂને શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 736 પોઈન્ટના ઉછાળા સાથે 76,264 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 231 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો, તે 23,853 ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Can AC and cold drinks really cause a sore throat? Here’s what experts say
    Next Article
    હિંમતનગર-અસારવા રૂટ પર નવા ટ્રેક માટે DPR શરૂ:વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment