Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં આયુષ કેમ્પમાં 543 લોકોએ લીધો લાભ:11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની શાખા દ્વારા નિદાન કેમ્પ યોજાયો

    9 hours ago

    મોરબી જિલ્લામાં 11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયા હતા. આ કેમ્પનો ઉદ્દેશ નિરામય મોરબી બનાવવાનો હતો.આ કેમ્પ 21 સપ્ટેમ્બર, 2026ના રોજ હળવદના ઘનશ્યામપુર અને માળીયાના ખાખરેચી ખાતે યોજાયા હતા. 23 સપ્ટેમ્બર, 2026ના રોજ મોરબીના ખાનપર ખાતે પણ નિદાન કેમ્પ યોજાયો હતો. કુલ 543 લોકોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત, 596 લોકોએ શિબિર, 739 લોકોએ ચાર્ટ અને બેનર પ્રદર્શન તથા 369 લોકોએ યોગ શિબિરનો લાભ લીધો હતો. કેમ્પમાં લોકોને આયુર્વેદ સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરનો ગોકુલનગર રેલવે ફાટક બે દિવસ માટે બંધ:સમારકામને કારણે વાહનવ્યવહાર બંધ, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂટ આપ્યો
    Next Article
    રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર:7 દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત, મોટાભાગના શહેરમાં મહતમ તાપમાન 35 °Cથી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment