Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળીયાદ પાંજરાપોળમાં અબોલ પશુઓ માટે 525 મણ જુવારનું દાન:રૂ. 50,000ની લીલી જુવાર 'ગૌ સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ' દ્વારા અપાઈ

    6 hours ago

    પાળીયાદની પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારા માટે રૂ. 50,000ની 525 મણ લીલી જુવારનું દાન કરવામાં આવ્યું છે. આ દાન બોટાદના 'ગૌ સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ' દ્વારા ભાદરવા વદ પાંચમના દિવસે આપવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય ડૉ. સોનાણીના હસ્તે અર્પણ કરાયું હતું. પાંજરાપોળમાં આશ્રય લેતા પશુઓને પૂરતો અને પૌષ્ટિક ઘાસચારો મળી રહે તે માટે આ દાન અપાયું છે. પાંજરાપોળ સંસ્થાએ દાતા અને 'ગૌ સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ, બોટાદ'નો આભાર માન્યો હતો. આ દાનથી ગૌસેવા અને અબોલ જીવોની સંભાળ માટે એક સારો દાખલો બેસાડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જાસૂસી દુનિયામાં રમુજી ટ્વિસ્ટ:આયુષ્યમાન અને સારા અલી ખાન 'ઉડતા તીર'ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા
    Next Article
    રાણપુરમાં ખેલ મહાકુંભની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ:વોલીબોલ, કબડ્ડી સહિતની રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; ઉમરાળા-અલાઉ ટીમ વિજેતા બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment