Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય ખુલ્યું:મેગમોલ ખાતે ઉદ્ઘાટન, મેનિફેસ્ટો જાહેર, 52 ઉમેદવારો હાજર

    1 week ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે મેગમોલ ખાતે પોતાનું મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. આ મેનિફેસ્ટોમાં મુખ્યત્વે શહેરમાં આગામી પાંચ વર્ષમાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓને એકજુટ થઈને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અસારવામાં ભાજપ વિરૂદ્ધના બેનર હટાવતા જતા AMCની ટીમોનો ઘેરાવો:‘કમળનું ફૂલ અમારી ભૂલ’ના પોસ્ટર લાગ્યા, રહીશોએ કહ્યું- ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા તેમની મિલકતો હડપવાનો પ્રયાસ
    Next Article
    Morbi BJP News | ભાજપના સંગઠનમાં રાજકીય ફેરફાર | Sthanik Swaraj Election | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment