Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી પહેલાં કલા સાથે આધ્યાત્મિક સમન્વય:મર્સિડિઝ પર 51,008 વાર ‘રામ’ લખી શ્રી રામ-હનુમાનજીના પોર્ટ્રેટ બનાવ્યા

    11 hours ago

    રામ નવમી પહેલા સિટીમાં ભક્તિ, ધીરજ અને કલાનું અનોખું સંકલન જોવા મળ્યું છે. મકરપુરાના ખાનગી કાર સ્પા ખાતે આધ્યાત્મિક મોઝેક પોર્ટ્રેટ સર્જીને વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. આ વિશે આર્ટિસ્ટ રાહુલ કુમાવતે જણાવ્યું હતું કે, મારી સાથે સંજય કુમાવત અને નેન્સી પરમારે મળી મર્સિડિઝ કાર પર 51,008 વાર ‘રામ રામ’ને લખીને શ્રી રામ અને ભગવાન હનુમાનજીનું 14થી 15 ફૂટનું પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. જેને બનાવતા અમને 4 દિવસનો સમય લાગ્યો હતો. દરેક ‘રામ’ નામ આધ્યાત્મિક્તાને કલા સાથે જોડે છે. જેને ઇન્જીનિયસ ચાર્મ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જે આજે રામનવમીના અવસરે આ કૃતિ બરોડિયન્સ માટે મકરપુરા અકશર કાર સ્પા ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પ્રોજેક્ટ એક્સપોનું આયોજન કરાયું:મેગ્નેટ્સ-સેન્સર્સના ઉપયોગથી ઊર્જાસંરક્ષણ, હેલ્થ કેરમાં એઆઇના પ્રોજેક્ટનું ડિસ્પ્લે
    Next Article
    લોટી ઉત્સવ યોજાયો:યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવે શોભાયાત્રા નીકળી,5 હજારથી વધુ વૈષ્ણવો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment