Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ રાઇડર્સ ઓફિસિયલની 500મી માઇલસ્ટોન રાઇડ:50 થી 60 સાયકલિસ્ટોએ 30 કિલોમીટરનું અંતર કાપ્યું

    22 hours ago

    પાટણ શહેરમાં ફિટનેસ અને સાયકલિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા પાટણ રાઇડર્સ ઓફિસિયલ સાયકલિંગ ગ્રુપે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રુપે પોતાની 500મી માઇલસ્ટોન રાઇડનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ રાઇડમાં ગ્રુપના સભ્યો સહિત અંદાજે 50 થી 60 જેટલા સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. રાઇડનો પ્રારંભ પાટણથી કરવામાં આવ્યો હતો. તમામ સહભાગીઓએ પાટણથી ફૂલેસિયાવીર સુધીનું કુલ 30 કિલોમીટરનું અંતર સાયકલ ચલાવીને કાપ્યું હતું. આ માઇલસ્ટોન રાઇડને પગલે સાયકલિસ્ટોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટણ રાઇડર્સ ઓફિસિયલ ગ્રુપ દ્વારા અગાઉ પણ અનેક રાઇડ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ 500મી રાઇડ એક વિશેષ સીમાચિહ્ન સમાન બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત VCE મંડળની નવી રચના, હોદ્દેદારોની વરણી:બોટાદના અરવિંદભાઈ સાંકળીયા મહામંત્રી બન્યા
    Next Article
    iPhone 18, iPhone 18e to Feature 9GB of RAM to Better Handle Apple Intelligence: Kuo

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment