Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74,400 પર પહોંચ્યો:નિફ્ટી 40 પોઈન્ટ ઉપર 23,250 પર કારોબાર કરી રહ્યો છે; બેંકિંગ શેરોમાં ખરીદી

    6 hours ago

    શેરબજારમાં આજે, 17 સપ્ટેમ્બરના રોજ તેજી છે. સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74,400 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 40 પોઈન્ટની તેજી છે, તે 23,250ના સ્તરે પહોંચી ગયો છે. સરકારી બેન્કિંગ શેરોમાં આજે સૌથી વધુ ખરીદી છે. એશિયન બજારોમાં વધારો રહ્યો અમેરિકી બજારમાં ગઈકાલે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 5941 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. સેન્સેક્સ ગઈકાલે 332 પોઈન્ટ વધીને બંધ થયો હતો શેરબજારમાં કાલે16 સપ્ટેમ્બરના રોજ તેજી રહી. સેન્સેક્સ 332 પોઈન્ટ વધીને 74,336 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 99 પોઈન્ટની તેજી રહી, તે 23,217ના સ્તરે પહોંચી ગયો હતો. સરકારી બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Rs 14 cr in 9 days in just 1 state: The ever-expanding Modi celebration machine
    Next Article
    ડભોઈમાં યુવકનો મોબાઈલ હેક કરી સાયબર ઠગાઈ:ઈન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા એપ ડાઉનલોડ કરી હતી, ત્રણ બેંક એકાઉન્ટમાંથી 1.41 લાખ ટ્રાન્સફર થઈ ગયા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment