Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે રોહિત-કોહલી રમતા જોવા મળશે:ન્યૂઝીલેન્ડ સામે પહેલી વન-ડે; ઑકલેન્ડમાં 50-55 મીટરની બાઉન્ડરી, હાઈ સ્કોરિંગ મેચની આશા

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વન-ડે સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. તેનો પહેલો મુકાબલો આજે ઑકલેન્ડના ઈડન પાર્કમાં સવારે 7:30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એકવાર ફરી ભારતીય જર્સીમાં રમશે. વળી, આ મેચ હાઈ સ્કોરિંગ રહેવાની પૂરી સંભાવના છે. તેનું કારણ છે ઑકલેન્ડનું મેદાન, જેની બાઉન્ડરી માત્ર 50-55 મીટર છે. જાન્યુઆરી 2020 પછી ઈડન પાર્કમાં થયેલી 4 વન-ડેમાંથી 3 પહેલી બેટિંગ કરનારી ટીમે જીતી છે. આ દરમિયાન પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 286 રન રહ્યો છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર/કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ટૉમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમિસન, જેકબ ડફી અને મેટ હેનરી.
    Click here to Read More
    Previous Article
    Harry Kane Left Overwhelmed After Receiving Ballon d'Or Message From Virat Kohli
    Next Article
    અમેરિકામાં મિડટર્મ ચૂંટણીની મતગણતરી શરૂ:હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી 17 બેઠકો પર આગળ, ટ્રમ્પની રિપબ્લિકનને 12 પર સરસાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment