Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સિદ્ધપુર રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:હોટલ લોટસના સહયોગથી ટ્રીગાર્ડ સાથે 50 વૃક્ષો વાવ્યા, કુલ 130 વૃક્ષોથી માર્ગ સુશોભિત થયો

    7 hours ago

    પાટણના સિદ્ધપુર રોડ પર ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પર્યાવરણ જાળવણી અને માર્ગને સુંદર બનાવવા માટે કરાયો હતો. આ અભિયાનમાં હોટલ લોટસના અમૃતભાઈ પટેલનો સહયોગ મળ્યો હતો. તેમના સહયોગથી ટ્રીગાર્ડ સાથે 50 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પહેલા સંસ્થાએ બ્રિજેશભાઈ પટેલ પરિવારના સહયોગથી 80 રોપા વાવ્યા હતા. નવા વૃક્ષારોપણ સાથે પાટણથી રૂની તરફ જતા રસ્તા પર કુલ 130 વૃક્ષો ટ્રીગાર્ડ સાથે વાવી દેવાયા છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા, પાટણના કારોબારી સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    દીપકેને ફ્લાઇટમાં રોક્યા, મમતા-કેજરીવાલને રસ્તા પરથી ઉઠાવ્યા:દિલ્હીમાં 38 હજાર સુરક્ષાકર્મીઓ, 7000 લોકોની અટકાયત; જંતર-મંતર પહોંચી ન શક્યા
    Next Article
    70 મનોદિવ્યાંગ બાળકોના મનમોહક ગરબા:રાજકોટમાં અન્વિકશિકી ફાઉન્ડેશનના નેજા હેઠળ અનોખો નવરાત્રિ મહોત્સવ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment