Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ:UPના ગામોમાં મગર ઘૂસ્યા, અસમમાં 5 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત; કેદારનાથ-વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ

    1 day ago

    ઉત્તર ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. 5 રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના 4 જિલ્લામાં ઓરેન્જ, બાકી તમામમાં યલો એલર્ટ છે. મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં 24થી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશમાં 10 દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીઓ ઉભરાઈ રહી છે. શારદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કિનારા પર વસેલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ અને ખેતરોમાં મગર ફરતા જોવા મળી રહ્યા છે. અસમના 16 જિલ્લાઓમાં 5 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. તો બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવી યાત્રા પણ 4 દિવસથી રોકાયેલી છે. 22 જુલાઈના રોજ દેશ ઉપર છવાયેલા વાદળોની સેટેલાઇટ ઇમેજ… દેશભરના હવામાન સંબંધિત તસવીરો… દેશભરના હવામાનના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Centre says ready to discuss NEET leak, Opposition insists on minister’s exit
    Next Article
    PM મોદીને મળ્યા NCP(SP) ચીફ શરદ પવાર:દીકરી સુપ્રિયા સુલે પણ સાથે હતાં, એક દિવસ પહેલા CJP ચીફ દીપકેને મળ્યા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment