Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હકાભા ગઢવીએ વિધવા મહિલાને રૂ. 5 લાખ આપ્યા:સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુની હાજરીમાં ભાવનાબા રાજભા ગોહિલને રકમ આપી

    1 day ago

    લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ વિધવા મહિલા ભાવનાબા રાજભા ગોહિલને રૂ. 5 લાખની મદદ કરી. સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની હાજરીમાં તેમને આ રકમ આપવામાં આવી. કોઢ ગામ વિસ્તારમાં રહેતાં ભાવનાબા અને દિગ્વિજયસિંહે જમીન ખરીદવા એક વ્યક્તિને બાનાના રૂ. 5 લાખ આપ્યા હતા. નક્કી કરેલી સમયમર્યાદામાં સોદો પૂરો ન થતાં વ્યવહાર રદ થયો હતો. જોકે, સંબંધિત વ્યક્તિએ બાનાની રકમ પરત કરી ન હતી. આથી ભાવનાબાને આર્થિક મુશ્કેલી પડી હતી. જે જમીનનો સોદો થયો હતો, તે જમીન હકાભા ગઢવીએ ખરીદી હતી. અગાઉની બાનાની રકમ સાથે તેમનો કોઈ કાનૂની કે વ્યવસાયિક સંબંધ નહોતો. ભાવનાબાની સ્થિતિની જાણ થતાં તેમણે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. રકમ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે માટે હકાભા ગઢવીએ SP પ્રેમસુખ ડેલુના હસ્તે ભાવનાબાને રૂ. 5 લાખ આપ્યા.
    Click here to Read More
    Previous Article
    બી.સી. એજન્ટે 8 મજૂરોના નામે લોન લઈ છેતરપિંડી કરી:પાટણના બાલીસણામાં ₹37.45 લાખની લોનમાંથી ₹34.21 લાખ ઓળવ્યા
    Next Article
    Vivek Ramaswamy, Indian-Origin Republican, Loses Ohio Governor's Race, Democrat Amy Acton Wins

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment