Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે 5મો દિવસ:LPG મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન ચાલુ; ગઈકાલે સરકારે કહ્યું- દેશમાં ઇંધણની અછત નથી

    2 days ago

    સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો શુક્રવારે 5મો દિવસ છે. આજે પણ વિપક્ષી પાર્ટીઓના સાંસદો દેશભરમાં LPGની વધતી કિંમતો પર સંસદમાં હોબાળો કરી શકે છે. ગુરુવારે સરકારે સંસદમાં LPG અને તેલની અછત અને વધતી કિંમતો પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કોઈ અછત નથી. સરકારે વિપક્ષને પણ અપીલ કરી કે આ મુદ્દે અફવાઓ અને ખોટા નિવેદનો ન ફેલાવવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા પુરીએ કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા 33 કરોડથી વધુ પરિવારો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના રસોડામાં ગેસ પહોંચાડવાની છે. તેમણે કહ્યું કે રાંધણ ગેસ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગેસની ડિલિવરી સાયકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની મંજૂરી:અમેરિકાએ 30 દિવસની છૂટ આપી; ક્રૂડ ઓઇલ 200 ડોલર સુધી પહોંચશે તેવી ચેતવણી હતી
    Next Article
    'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' ઘીના નામે સુરતીઓને ઝેર પીરસાયું:'અવસર પ્લાઝા'માં ધમધમતા નકલી ઘીના કારખાનામાંથી 2200 જેટલા નકલી ઘીના ડબ્બા જપ્ત, દોઢ વર્ષથી ચાલતું હતું કૌભાંડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment