Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચે બંગાળ પછી કેરળમાં અધિકારીઓ બદલ્યા:5 IAS-IPSની બદલી; ભાજપે બંગાળ-કેરળમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

    13 hours ago

    ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જ રાજ્યોમાં અધિકારીઓની બદલીઓ શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં સોમવારે 6 અધિકારીઓની બદલી બાદ મંગળવારે કેરળના 2 IPS અને 3 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 15 માર્ચે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે મતદાન તારીખોની જાહેરાત થઈ હતી. બંગાળમાં બે તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન થશે. તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં સિંગલ ફેઝમાં ચૂંટણી થશે. તમિલનાડુમાં 23 એપ્રિલે, કેરળ, આસામ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન થશે. પાંચેય રાજ્યોનું પરિણામ 4 મેના રોજ આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ભારતીય જનતા પાર્ટી (BJP) ના સુવેન્દુ અધિકારી સાથે સીધો મુકાબલો થશે. સુવેન્દુ અધિકારીને BJP એ નંદીગ્રામ અને ભવાનીપુરથી ટિકિટ આપી છે. આ બંને બેઠકો બંગાળના CM મમતા બેનર્જીની છે. સોમવારે ભાજપે પશ્ચિમ બંગાળમાં 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ સાથે કેરળના 140 માંથી 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ રાજ્યના ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરને નેમોમ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચેલ્સી પર ₹92 કરોડનો દંડ, ટ્રાન્સફર પ્રતિબંધ પણ લાગુ:એડન હેઝાર્ડ અને વિલિયન માટે ગુપ્ત ચૂકવણી કરી, ક્લબે પોતે પોતાની ભૂલ સ્વીકારી
    Next Article
    'જિંદગીના 12 દિવસ નહીં ભુલાય, એક રાત સૂતો નથી':'મારી સામે બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું, લાગતું નહોતું જીવતો પરત ફરીશ', બહેરીનથી પરત ફરેલા ગુજરાતીની આપવીતી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment