Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાર યાદીમાં છબરડો:એક યુવકનું નામ 5 વખત નામ, EPIC અલગ, વિગતો સમાન

    11 hours ago

    સુરત શહેરના વોર્ડ નંબર 22 (ભટાર-વેસુ-ડુમસ)ની મતદાર યાદીમાં ગંભીર ગડબડ સામે આવી છે. એક જ વ્યક્તિનું નામ પાંચ વખત નોંધાયું હોવાનું બહાર આવ્યું છે, જેને લઈને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. અશોક મંગલરામ ચૌધરી નામના મતદારનું નામ યાદીમાં પાંચ અલગ-અલગ વખત જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે દરેક વખતે EPIC નંબર અલગ છે, પરંતુ અન્ય તમામ વિગતો એકસરખી નોંધાઈ છે. આ અંગે અશોક ચૌધરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે વિવિધ સમયમાં મતદાર નોંધણી માટે અનેક વખત ફોર્મ ભર્યા હતા. અગાઉ ત્રણ વખત પછી એસઆઈઆર (Special Intensive Revision) દરમિયાન બે વખત ફરી ફોર્મ ભરાયા હતા. આ ગડબડ અંગે મને જાણ થતા 15મી માર્ચે નામ રદ કરવા માટે અરજી કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપની સમર્થન યાત્રા વખતે બનેલી ઘટના:રેલીમાં બેરિકેટિંગથી ટ્રાફિકજામ થતાં લોકોએ હોબાળો મચાવ્યો
    Next Article
    સિટી એન્કર:ઉદ્યોગપતિએ કહ્યું, સુરત એરપોર્ટ કહેવાય ઈન્ટરનેશનલ પણ કનેક્ટિવિટી પુણે, ઈન્દોર કરતાં પણ ખરાબ, ‘ઉડયન મંત્રી સાથે મિટીંગ કરાવી આપીશ’ : માંડવિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment