Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા આકાશવાણી કેમ્પસમાં દોઢ કલાકથી ધરણા પર:ચૂંટણી પંચની ઓફિસે જવા મક્કમ, પોલીસે કાર્યકર્તાઓને હટાવવાનું શરૂ કર્યું; 5 દિવસમાં સાતમું વિરોધ પ્રદર્શન

    1 week ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સેવ ડેમોક્રેસી માર્ચને પોલીસે અટકાવી દીધી છે. પોલીસે રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા, તો તેઓ નીચે ઉતરીને આકાશવાણી બિલ્ડિંગમાં ઘૂસી ગયા. બંને આકાશવાણી કેમ્પસમાં દોઢ કલાકથી ધરણા પર બેઠા છે અને ચૂંટણી પંચ સુધી જવાની માંગ પર મક્કમ છે. આકાશવાણીથી ચૂંટણી પંચની ઓફિસ 270 મીટર દૂર છે. વિપક્ષે નવી સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી હતી. પ્રદર્શનને બપોરે 1 વાગ્યા સુધી ત્રણ કલાક થઈ ચૂક્યા છે. પોલીસે વિપક્ષી સાંસદોને ત્રણ વખત અટકાવ્યા. આ દરમિયાન રાહુલ હાથમાં તિરંગો લઈને બેરિકેડ્સ પર ચઢી ગયા. રાહુલ 'જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો'નું પોસ્ટર લઈને જોવા મળ્યા. ચૂંટણી પંચ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં છેલ્લા પાંચ દિવસમાં આ સાતમું પ્રદર્શન છે.
    Click here to Read More
    Previous Article
    On KBC 18, Madhuri Dixit Performs To Iconic Song; Amitabh Bachchan Reacts
    Next Article
    પાવીજેતપુરમાં ટ્રેનની અડફેટે 26 વર્ષીય યુવકનું મોત:આણંદથી માસીના ઘરે આવેલા યુવકનું મોત, ટૂંકા ગાળામાં બીજો બનાવ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment