Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોકરોચ' પર લાઠી વરસાવી, ટિયર ગેસથી ભગાડ્યા:પોલીસ સોનમને ચાદરમાં સંતાડીને લઈ ગઈ, રાહુલ રસ્તા પર સૂઈ ગયા; 5 દિવસનો હોબાળો, 40 PHOTOS

    16 hours ago

    દિલ્હીના રસ્તા પર ચાર દિવસ સુધી માત્ર પ્રદર્શન જ ન થયું, પરંતુ સત્તા અને વિરોધની સીધી ટક્કર જોવા મળી. ક્યાંક લાઠી ચાલી, ક્યાંક ટિયર ગેસ છોડવામાં આવ્યા. ક્યાંક પ્રદર્શનકારીઓને ખેંચીને કસ્ટડીમાં લેવામાં આવ્યા, તો ક્યાંક અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને ચાદરમાં ઢાંકીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સંસદથી રસ્તા સુધી વિપક્ષનો વિરોધ જોવા મળ્યો. રાહુલ ગાંધી ધરણા પર બેઠા, વિપક્ષી સાંસદોએ બેરિકેડિંગ ઓળંગવાનો પ્રયાસ કર્યો, જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બળનો પ્રયોગ કર્યો. વિરોધ, ધરપકડ, રાજકીય નિવેદનો, પોલીસ કાર્યવાહી અને સંસદની અંદર-બહારનો હોબાળો. આ ચાર દિવસોએ રાજધાનીના રાજકારણને સંપૂર્ણપણે ગરમાવી દીધું. આ વિઝ્યુઅલ ગાઈડમાં જુઓ 5 દિવસની 40 તસવીરો, જે સમગ્ર ઘટનાક્રમને ક્રમબદ્ધ રીતે વર્ણવે છે….. 22 જુલાઈ, પાંચમો દિવસ જંતર-મંતર પર આજના પ્રદર્શનની 3 તસવીરો… સંસદમાં વિપક્ષના પ્રદર્શનના 2 ફોટા… 21 જુલાઈ, ચોથો દિવસ કોંગ્રેસનું પ્રદર્શન, રાહુલના સંઘર્ષની 8 તસવીરો જંતર-મંતર પર ફરીથી કોકરોચે જમાવટ કરી, વિપક્ષી નેતાઓ પહોંચ્યા; 5 તસવીરો 20 જુલાઈ, ત્રીજો દિવસ કોકરોચ પાર્ટીની સંસદ માર્ચ, સંસદ ગેટ પર પહોંચ્યા; 20 ફોટો 19 જુલાઈ, બીજો દિવસ અભિજીત ભૂખ હડતાળ પર, 2 તસવીરો 18 જુલાઈ, પહેલો દિવસ વાંગચુકને પોલીસ લઈ ગઈ, 2 તસવીરો
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં ખડગે બોલ્યા- ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પછી ચર્ચા કરીશું:રાહુલ સહિત કોંગ્રેસના સાંસદો કાળા કપડાં પહેરીને પહોંચ્યા; હોબાળા વચ્ચે બંને ગૃહો આવતીકાલ સુધી સ્થગિત
    Next Article
    કોંગ્રેસ કાર્યાલયે વિશ્વકર્મા કાર્યકરોને લઈ પહોંચ્યા:ચાવડાએ સીડી પર મોરચો સંભાળ્યો, કાર્યકર્તાઓના આક્રોશ વચ્ચે પોલીસની ‘અગ્નિપરીક્ષા’

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment