Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિરંગા સામે હાથ ફેલાવીને ઊભી રહીં પ્રિયંકા ગાંધી:પોલીસ અધિકારીને રાહુલે કહ્યું- તેમને અડશો નહીં; 5 કલાકથી ધરણા પર કોંગ્રેસ નેતા

    18 hours ago

    રાહુલ અને પ્રિયંકા ગાંધી 5 કલાકથી વધુ સમયથી દિલ્હીના આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠાં છે. આકાશવાણીથી ચૂંટણી પંચની કચેરી 270 મીટર દૂર છે. રાહુલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સેવ ડેમોક્રેસી માર્ચમાં સામેલ હતા. સંસદથી ચૂંટણી પંચની કચેરી તરફ જઈ રહેલા માર્ચને પોલીસે રોકી અને રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા, ત્યારે તેઓ બસમાંથી ઉતરીને આકાશવાણી પરિસરમાં ઝાડ નીચે બેસી ગયા. રાહુલે આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમારે મતચોરીમાં ભાજપની મદદ કરી છે, હું તેમને મળીને જ જઈશ. અમારી સાથે 300 સાંસદો છે, અમારી વાત ન સાંભળવી એ દેશનું અપમાન છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીની બેઠકો પર મતદાન પૂર્ણ:સૌથી વધુ 71.79% મતદાન નંદીગ્રામમાં થયું; મમતા ન તો CM-ધારાસભ્ય, ન ઉમેદવાર
    Next Article
    ગુજરાતના 9 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતી 37 ટીમો ભાગ લેશે:ગુજરાતમાં સૌપ્રથમ વખત ભાવનગરમાં ROBOFEST-GUJARAT 6.0 ની 36 કલાકની હેકાથોનમાં 52 ટીમો નવીનતાનું પ્રદર્શન કરશે, તા. 6 થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment