Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાન સામે ભારત 5 ઓવરમાં 32 રન જ બનાવી શક્યું:જાપાને 8 રન પર બીજી વિકેટ ગુમાવી, યામામોટો-લેક એક રન બનાવીને રનઆઉટ

    22 hours ago

    ભારતે ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ મેચમાં જાપાનને 33 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે ટૉસ જીતીને બેટિંગ લીધી હતી. તેણે 5 ઓવરની ઇનિંગમાં 33 રન બનાવવામાં 4 વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 16 રન બનાવ્યા. ઓપનર અભિષેક શર્મા ઝીરો, સંજુ સેમસન 9 રન અને ઈશાન કિશન 3 રન બનાવીને આઉટ થયો. આ મેચ 5-5 ઓવરની છે. જાપાનના સાનોમાં વરસાદના કારણે ઓવર ઘટાડવામાં આવી છે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થવાની હતી. આ મેચનું આયોજન બંને દેશોના ડિપ્લોમેટિક સંબંધોના 75 વર્ષ પૂરા થવાના અવસર પર કરવામાં આવી રહ્યું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ. જાપાન (JAP): લેચલાન યામોતો-લેક, રેઓ સકુરાનો-થોમસ, કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ (કેપ્ટન), બેન્જામિન ઇતો-ડેવિસ, વતારુ મિયાઉચી, એલેક્ઝાન્ડર શિરાઈ-પેટમોર (વિકેટકીપર), ચાર્લી હારા-હિન્ઝ, ઇબ્રાહિમ તાકાહાશી, ડેક્લાન સુઝુકી-મેકકોમ્બ, મકોતો તાાનિયામા અને શોમા સુગાયા-સ્લેટર.
    Click here to Read More
    Previous Article
    Boxer Sakshi Chaudhary Begins Asian Games Campaign With Dominant 5-0 Win Over Olympic Medalist Aira Villegas
    Next Article
    ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો:શ્રીલંકાને ફાઇનલમાં 147 રનથી હરાવ્યું, મંધાનાએ 79 રન બનાવ્યા, દીપ્તિને 3 વિકેટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment