Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો:શ્રીલંકાને ફાઇનલમાં 147 રનથી હરાવ્યું, મંધાનાએ 79 રન બનાવ્યા, દીપ્તિને 3 વિકેટ

    23 hours ago

    ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમે મંગળવારે ફાઇનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવ્યું. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 3 વિકેટના નુકસાને 216 રન બનાવ્યા. આ એશિયન ગેમ્સમાં ભારતીય વુમન્સ ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. 217 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 15.4 ઓવરમાં 69 રન પર ઓલઆઉટ થઈ ગઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી. કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાળી, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, શ્રી ચરાણી, નંદની શર્મા અને ક્રાંતિ ગૌડ. શ્રીલંકા (SL): ઈમેષા દુલાની, ચમારી અટ્ટાપટુ (કેપ્ટન), હસીની પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, હંસિમા કરુણારત્ને, કૌશની નુથ્યાંગના (વિકેટકીપર), મિતાલી અયોધ્યા, કાવ્યા કવિંદી, ચામુડી પ્રબોદા અને સુગંધિકા કુમારી.
    Click here to Read More
    Previous Article
    જાપાન સામે ભારત 5 ઓવરમાં 32 રન જ બનાવી શક્યું:જાપાને 8 રન પર બીજી વિકેટ ગુમાવી, યામામોટો-લેક એક રન બનાવીને રનઆઉટ
    Next Article
    પાકિસ્તાનમાં PTIના મંત્રીને ગાડીમાંથી ઘસડીને ઉઠાવી ગયા:AK-47 સાથે આવેલા નકાબધારીઓએ ધોળા દિવસે મંત્રીને કિડનેપ કર્યા, અન્ય નેતા પર અંધાધૂંધ ફાયરિંગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment