Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 રાજ્યોના પરિણામો, 16 કાર્ટૂન:બંગાળમાં 'દીદીગીરી' ખતમ, TMCને ઝાલમુરીથી ફૂડ પોઈઝનિંગ; તમિલનાડુમાં એક્ટર વિજયની ‘TVK’ હાઉસફુલ

    16 hours ago

    5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં જીતતી દેખાઈ રહી છે. બંગાળના વલણોમાં મમતા બેનર્જીની પાર્ટી TMCને 100થી ઓછી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે, તમિલનાડુમાં એક્ટર વિજયની પાર્ટી TVKએ કમાલ કરી દીધો. કેરળમાં કોંગ્રેસની સરકાર આવવી નિશ્ચિત છે. ભાસ્કર કાર્ટૂનિસ્ટ્સ ચંદ્રશેખર હાડા, મન્સૂર નકવી અને સંદીપ પાલની નજરથી જુઓ ચૂંટણીના પરિણામો… 1. બંગાળમાં દીદીગીરી ખતમ 2. તામિલમાં એક્ટર વિજયનો કમાલ 3. કેરળમાં કોંગ્રેસની 10 વર્ષ પછી વાપસી
    Click here to Read More
    Previous Article
    Live: Bengal-Assam में प्रंचड जीत के बाद BJP Headquarter से PM Modi | Hemant Biswa
    Next Article
    કરચલીયાપરામાં ચાર શખ્સોનો યુવક પર હુમલો:જૂની અદાવતને લઈને આરોપીઓએ લાકડીના ધોકા વડે માર માર્યો, ચારેય સામે ફરિયાદ નોંધાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment