Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "મને બચાવી લો...":સૂતેલા વિદ્યાર્થીઓ પર કાળ બનીને તૂટી પડી 5 માળની હોસ્ટેલ, બપોરે સર્જાયો હાહાકાર; ઘણી ગાડીનો કચ્ચરઘાણ; દિલ્હી દુર્ઘટનાના 15 PHOTOs

    6 hours ago

    દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં 5 માળની હોસ્ટેલની ઇમારત રવિવારે બપોરે 1.30 વાગ્યે ધરાશાયી થઈ. લગભગ 40-50 વર્ષ જૂની ઇમારતના બેઝમેન્ટમાં છેલ્લા 3 દિવસથી કામ ચાલી રહ્યું હતું. ઇમારત દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ રહે છે, જેઓ અકસ્માત સમયે સૂઈ રહ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગી ગયા. તસવીરોમાં જુઓ અકસ્માત બાદની પરિસ્થિતિ… ---------------- અકસ્માત સંબંધિત આ સમાચાર પણ વાંચો… દિલ્હીમાં 5 માળની હોસ્ટેલ ધરાશાયી, બે લોકોનાં મોત:બેઝમેન્ટમાં ખોદકામ ચાલુ હોવાનો દાવો; કાટમાળ નીચે દટાયેલા યુવકે વીડિયો બનાવીને મોકલ્યો દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં બે લોકોનાં મોત થયા છે. ઇમારતમાં પીજી ચાલે છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ રૂમમાં હતા. 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે કાટમાળમાં કેટલા બાળકો ફસાયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    बिजनौर बैराज से लाइव तस्वीरें, क्या बैराज पर फिर बढ़ रहा है पानी?
    Next Article
    હિંમતનગરમાં ગાંધી રોડ-નવા બજારના 220 થી વધુ વેપારીઓની મૌન હડતાળ:ત્રણ વર્ષથી અધૂરા વચનો, વીજ થાંભલા, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ સામે વિરોધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment