Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 493 પોઈન્ટ ઘટીને 77,235 પર બંધ:નિફ્ટી પણ 133 પોઈન્ટ ગગડીને 24,155 પર આવ્યો, બેન્કિંગ અને IT શેર્સમાં વધુ વેચવાલી રહી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 18 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 493 પોઈન્ટના ઘટાડા સાથે 77,235 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 133 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,155 પર બંધ થયો. બેન્કિંગ, રિયલ્ટી, FMCG અને IT શેર્સમાં આજે વધુ વેચવાલી રહી. બજારની સ્થિતિ નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર મિલ્કી મિસ્ટ ફૂડ ડાયરીનો શેર 18% ઉપર લિસ્ટ થયો મિલ્કી મિસ્ટ ફૂડ ડાયરી કંપનીનો શેર NSE અને BSE પર 18% પ્રીમિયમ સાથે 165 રૂપિયા પર લિસ્ટ થયો. તેની IPO કિંમત 140 રૂપિયા હતી. એટલે કે, જે લોકોને IPOમાં શેર મળ્યા હતા, તેમને લિસ્ટિંગ પર જ 18%નો ફાયદો થયો છે. હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને લલિતા જ્વેલરી માર્ટના IPOનો બીજો દિવસ હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને લલિતા જ્વેલરી માર્ટના IPOનો આજે બીજો દિવસ છે. આમાં રોકાણકારો 19 ઓગસ્ટ સુધી બોલી લગાવી શકશે. લલિતા જ્વેલરી માર્ટ આ IPO દ્વારા 1,700 કરોડ રૂપિયા અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ 2,600 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયન બજારોમાં આજે ઘટાડો 17 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 747 કરોડના શેર વેચ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 17 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટ ઘટીને 77,728ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ લગભગ 78 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,287 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    બીજી ઇનિંગમાં શ્રીલંકન બેટર ખરાબ રીતે આઉટ થયો:ચંદીમલની જગ્યાએ કન્કશન સબ્સ્ટીટ્યૂટ તરીકે આવેલા સૂરિયાબંદારા પહેલા જ બોલે આઉટ; ભારતે 372 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    તૂટેલા ડિવાઇડર અને રખડતા પશુઓને લીધે મુસાફરોના જીવ જોખમમાં:જેતપુર-સોમનાથ હાઇવે પર તંત્રની બેકાળજીથી અકસ્માત ઝોન બન્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment