Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન:લોકોને મતદાન મથક શોધવામાં મુશ્કેલી, ભૂપેન્દ્ર પટેલ શીલજમાં તો અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે

    19 hours ago

    અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. શહેરમાં 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરમાં રાજકીય ગરમીની સાથે સાથે કુદરતી ગરમી પણ વધવાની આગાહી છે. આજે ગરમીનો પારો 44°C પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવીએ પત્ની સાથે અને સીઆર પાટીલે મતદાન કર્યું:સુરત મનપાની 120 બેઠક પર મતદાન, ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ
    Next Article
    સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા:હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે સુરતમાં વોટિંગ કર્યું, 15 મનપામાં 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment