Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુળ સા.કાંઠાના પ્રાંતિજ ના ઓરાણના માજી વર્ષોથી પાલનપુરમાં રહેતા:પાલનપુરમાં 48 વખત મત આપનાર 102 વર્ષના મેરૂમાનું નિધન થયું

    7 hours ago

    પાલનપુરમાં 48 વખત મતાધિકાર નિભાવનારા 102 વર્ષના મેરૂમાનું ટુંકી માંદગી બાદ નિધન થયું હતુે. મુળ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના માજી પરિવાર સાથે વર્ષોથી પાલનપુરમાં રહેતા હતા. પાલનપુરના મીઠીવાવડી વિસ્તારમાં રહેતા મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી મૂળ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની હતા. જેઓ વર્ષો અગાઉ વ્યવસાય અર્થે બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા. શરૂઆતના દસ વર્ષ પાલનપુર તાલુકાના ગઢ ગામે વિતાવ્યા હતા. જ્યાં પોતાના પતિ સાથે ટાયર પંચર ની દુકાન શરૂ કરી હતી . હિંદુ પરિવાર સાથે એક જ મકાનમાં રહી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ અંગે તેમના પુત્ર સિતાબભાઇ કાદરીએ જણાવ્યું હતું કે, મારા માતાજીએ અત્યાર સુધીમાં સુધીમાં નગરપાલિકા વિધાનસભા લોકસભા સહિતની ચૂંટણીઓમાં 48 વાર મતદાન કરી આજના યુવાનો માટે પ્રેરણા રૂપ બન્યા હતા. જેમનું 102 વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા સહિત 5 સામે ગુનો નોંધાયો:કાણોદરમાં દોઢ વર્ષના બાળકે સાયકલ પકડી લેતાં પડોશીઓ વચ્ચે ધીંગાણું
    Next Article
    यंगेस्ट कलेक्टर की लव स्टोरी: जब दिल दे बैठे 50वीं-51वीं रैंक वाले IAS, प्रतिष्ठा ममगाईं-संबित मिश्रा कौन?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment