Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ફાયર શાખાએ 479 વિદ્યાર્થીઓ અને 35 સ્ટાફને તાલીમ આપી:ફાયર સેફ્ટી સિસ્ટમ અને સર્ટિફિકેટનું ચેકિંગ કરી બિલ્ડિંગોને નોટિસ અપાઈ

    14 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધારવા તાલીમ અને ચેકિંગ કર્યું. 7 થી 13 ઓક્ટોબર, 2026 દરમિયાન એક શાળાના 479 વિદ્યાર્થીઓ અને એક હોસ્પિટલના 35 સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ. તાલીમમાં આગ લાગવાની સ્થિતિમાં સાવચેતી, ફાયર સાધનોનો ઉપયોગ અને ઇમરજન્સીમાં તાત્કાલિક પ્રતિસાદ વિશે માર્ગદર્શન અપાયું. ફાયર પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને સિસ્ટમનું ચેકિંગ પણ કરાયું. ચેકિંગ દરમિયાન અપૂરતી ફાયર સેફ્ટી ધરાવતી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય હેતુ નાગરિકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવાનો અને ઇમરજન્સીમાં ફાયર શાખાનો સંપર્ક કરવા જાગૃત કરવાનો છે. આ સમયગાળામાં મોરબીમાં કુલ 4 ફાયર કોલ અને 2 રેસ્ક્યુ કોલ નોંધાયા હતા, જેમાં ફાયર વિભાગના જવાનો દ્વારા જરૂરી કામગીરી કરાઈ હતી. કોઈપણ આગ, અકસ્માત કે ઇમરજન્સીમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો (02822) 230050, 101 અથવા 112 નંબર પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગની દીકરીઓએ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ જીત્યા:રાજકોટમાં યોજાયેલી SGFI શાળાકીય સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થિનીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું
    Next Article
    UK Man Secretly Worked 5 Government Jobs At Once, Used Makeup To Fake Being Sick

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment