Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં રેસ્ક્યૂ રોકાયું:સેનાએ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું કહ્યું; અત્યાર સુધીમાં 478નાં મોત, 1500થી વધુ ગુમ

    1 day ago

    નેપાળના રસુવા જિલ્લામાં તિબેટ સરહદ નજીક બનેલું તળાવ ફાટી ગયું છે. આ પછી પાણીનું સ્તર વધવા લાગ્યું છે. જોખમને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ઓપરેશન 90 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું છે. નેપાળી અધિકારીઓએ લોકો અને સુરક્ષાકર્મીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા માટે કહ્યું છે. બીજી તરફ, ચીને પણ તિબેટમાં રાહત અને બચાવ કામગીરી રોકી દીધી છે અને લેવલ-4 એલર્ટ જાહેર કર્યું છે. ફરીથી પૂર આવવાના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. બુધવારે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ બંને દેશોમાં હજુ પણ સેંકડો લોકો ગુમ છે. પૂર અને ભૂસ્ખલનને કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 478 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. જેમાં લગભગ 290 ભારતીયો પણ સામેલ છે. તબાહીના આંકડા નેપાળમાં: તિબેટમાં: પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડી રહ્યા- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    The Surprising Story Behind The Name Snickers And Its Link To A Horse
    Next Article
    મુસ્લિમ બહેને રાખડી બાંધી ભાઈનો હાથ ન છોડ્યો:સુરત સબજેલમાં ભેટીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી, વડોદરામાં ચૈતર વસાવાને 4 બહેને રાખડી બાંધી; સાબરમતીમાં પણ ભાવૂક દૃશ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment