Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં રેસ્ક્યૂ રોકાયું:સેનાએ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું કહ્યું; અત્યાર સુધીમાં 478નાં મોત, 1000 ગુમ

    1 day ago

    નેપાળના રસુવા જિલ્લામાં તિબેટ સરહદ પર બનેલા તળાવનો બાંધ તૂટી ગયો છે, જેના કારણે પાણીનું સ્તર વધવા લાગ્યું છે. નેપાળી અધિકારીઓએ આ માહિતી આપી છે અને લોકો તથા સુરક્ષાકર્મીઓને સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા માટે કહ્યું છે. આ દરમિયાન ચીને શુક્રવારે તિબેટમાં રાહત અને બચાવ કામગીરી રોકી દીધી છે અને લેવલ-4 એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ આનું કારણ વિસ્તારમાં ફરીથી પૂર આવવાના વધતા જોખમને ગણાવ્યું છે. બુધવારે આવેલા વિનાશક ભૂસ્ખલન પછીથી અહીં સેંકડો લોકો હજુ પણ ગુમ છે. પૂર અને ભૂસ્ખલનને કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 478 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. જેમાં લગભગ 290 ભારતીયો પણ સામેલ છે. તબાહીના આંકડા નેપાળમાં: તિબેટમાં: પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડી રહ્યા- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy S26 FE vs Galaxy S25 FE: Full Comparison
    Next Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટ્રકમાં ઘૂસી સ્લીપર બસ, ડ્રાઈવરનું મોત:21 મુસાફરો ઘાયલ, બસની કેબિન ચકનાચૂર; અમદાવાદથી દિલ્હી જઈ રહી હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment