Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં 472નાં મોત, 1500 લોકો હજુ પણ ગુમ:290 ભારતીયોની શોધખોળ ચાલુ; PM બાલેને વિદેશી રેસ્ક્યૂ ટીમની મદદ ફગાવી

    17 hours ago

    નેપાળ-તિબેટ સરહદ પર બુધવારે સવારે આવેલા અચાનક પૂરે નેપાળના રસુવા સહિતના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 472 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. જેમાં લગભગ 290 ભારતીયો પણ સામેલ છે. આ દરમિયાન નેપાળ સરકારે ભારત, ચીન, અમેરિકા, બ્રિટન સહિતના અનેક દેશો દ્વારા મોકલવામાં આવેલી વિદેશી રેસ્ક્યૂ ટીમની ઓફર ફગાવી દીધી છે. સરકારનું કહેવું છે કે નેપાળની સેના અને પોલીસ પોતે જ રાહત અને બચાવ કામગીરી સંભાળવામાં સક્ષમ છે. નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2015ના ભૂકંપ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી રેસ્ક્યૂ ટીમ આવવાથી બચાવ કામગીરીના તાલમેલમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે વિદેશી ટીમના બદલે આર્થિક મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તબાહીના આંકડા નેપાળમાં: તિબેટમાં: પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડી રહ્યા- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ‘Harder Modi tries, the more distant he looks’: Neha on Jantar Mantar, govt response, and solidarity
    Next Article
    બાઇક-ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, બે યુવકોના મોત:જાફરાબાદના નાગેશ્રી-ચોત્રા માર્ગ પર અકસ્માત, રક્ષાબંધનના તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment