Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇનિંગ્સના બીજા જ બોલે સિરાજ ત્રાટક્યો:નિશાન ફર્નાન્ડોને સ્લિપમાં આઉટ કરાવીને પેવેલિયન ભેગો કર્યો; ભારતે 462 રન બનાવ્યા; શ્રીલંકાનો સ્કોર 4/1

    1 day ago

    ભારત ગૉલ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં 462 રને ઓલઆઉટ થઈ ગયું. દેવદત્ત પડિકલે શાનદાર 167 રનની ઇનિંગ રમી, જ્યારે કેએલ રાહુલે 82 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ 4 અને કેશરા નુવાન્થાએ 3 વિકેટ લીધી. શ્રીલંકાની પહેલી ઇનિંગમાં સ્કોર 8/1 છે. ટીમ તરફથી લાહિરુ ઉદારા અને દિનેશ ચંદીમલ ક્રિઝ પર છે. શ્રીલંકાની ઇનિંગ્સના બીજા જ બોલે મોહમ્મદ સિરાજે નિશાન મદુષ્કાને દેવદત્ત પડિકલના હાથે કેચ કરાવ્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    LPG Cylinder: कहीं आपको कम तो नहीं मिल रही गैस? सिलेंडर का कुल वजन कितना है ऐसे करें चेक
    Next Article
    ટેમ્પોમાંથી 10 લોકો ઉતરીને તલવાર-ધારિયા લઈને યુવક પાછળ દોડ્યા, CCTV:અમદાવાદમાં 15થી વધુ ઘા મારીને મર્ડર કર્યું હતું, છત્રાલના ગોડાઉનમાંથી ઝડપાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment