Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:કઠવાડાની માતંગી ડેરીમાંથી 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

    4 days ago

    મ્યુનિ.એ મંગળવારે ત્રણ એજન્સીઓ પર દરોડા પાડી 4850 કિલો ગાયનું નકલી પકડ્યા બાદ બીજા દિવસે પણ કઠવાડાની એક ફેક્ટરીમાંથી રૂ.2.85 લાખની કિંમતનો 452 લિટર ગાયના ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. આ ઘીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે. કઠવાડા ખાતે સત્ય-2 ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટના નામે ચિંતન શાહ ઘીનું ઉત્પાદન કરતાં હતા. જેમાં મ્યુનિ.ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુંકે, આ સ્થળે ફૂડ સેફ્ટી લાઈસન્સની મુદત પૂર્ણ થઇ ગઇ છે. જે લાઈસન્સ હતું તે પણ અન્ય સ્થળ માટેનું હતું જેનો ઉપયોગ આ સ્થળે કરાતો હતો. મ્યુનિ.ની ટીમે સ્થળ પર તપાસ કરતાં ત્યાં સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પણ પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. આ બે બ્રાન્ડનું ઘી સીઝ માખન મિશ્રી, ગાયનું ઘી 182 સ્વામીનારાયણ,ગાયનું ઘી 270 નોંધ : જથ્થો લિટરમાં છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી દેશના સૌથી લાંબા સમયના વડાપ્રધાન બન્યા:બીલીમોરામાં સોમનાથ મંદિરે 4399 દીવા પ્રગટાવી 'નમો' આકૃતિ બનાવાઈ
    Next Article
    Ethanol blended petrol Price | ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ સસ્તું થશે | Good News | Central Govt | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment