Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોષ:શહેરના લીમડા લાઈનમાં ખાનગી શાળામાં રૂ.4,500ના વધારાથી વાલીઓમાં આક્રોશ

    3 days ago

    જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિરના અંગ્રેજી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ ની ફી માં રૂ.7,500નો તોતિંગ ફી વધારો કરવામાં આવતા આવતા વાલીઓમાં રોષ્ વ્યાપી ગયો છે, અને વાલીઓએ એકઠા થઈને ભારે આક્રોશ સાથે ફી વધારો ભાછો ખેંચવા માટે શાળાને લેખિત રજુઆત કરવામાં આવી છે. શહેરના લીમડા લાઈનમાં આવેલી શાળાની ફીમાં રૂ.7,500ના વધારાથી શાળાના દ્વારે વિદ્યાર્થીઓના 43 જેટલા વાલીઓએ એકત્ર થઈને લેખિતમાં શાળાને રજૂઆત કરવામાં આવી છે, અને અનેક આક્ષેપો સાથે આટલી મોટી ફી વધારાનો અવરોધ નોંધાવ્યો હતો. આવી કાળજાળ મોંઘવારીમાં વધારો ભારે અસહ્ય છે અને તે પ્રમાણે શાળામાં સુવિધાનો પણ કોઈ સુધારો થયો નથી, જેથી ફી વધારો તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે, તેવી માંગણી કરી છે. ત્રણ દિવસમાં આ મામલે કોઈપણ જાતનો ન્યાય નહિ મળે તો આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઝુબેંશ:હાલારમાં વીજ તંત્રની જોડાણ કાપવા ઝુંબેશ પૂર્વે 2,601 બાકીદારોએ રૂા. 1.52 કરોડ ભર્યા
    Next Article
    ફરિયાદ:લિવ ઈન રીલેશનશીપમાં યુવતી પર છરી વડે હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment