Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગયેલાં 45 શ્રદ્ધાળુને ટ્રકે કચડ્યાં:MPમાં 15નાં મોત, માતાનો આરોપ- દીકરાનો શ્વાસ ચાલી રહ્યો હતો, પોલીસે ખાનગી હોસ્પિટલમાં લઈ ન જવા દીધો

    2 days ago

    ગ્વાલિયરમાં પુરપાટ ઝડપે ટ્રકે 41 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. અકસ્માતમાં 15 લોકોનાં મોત થયા છે. બે પોલીસકર્મીઓ સહિત 26 લોકો ઘાયલ છે. કલેક્ટર રૂચિકા ચૌહાણના જણાવ્યા અનુસાર, અકસ્માત શનિવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે ચિનૌર રોડ પર ઢાળ પાસે થયો હતો. તમામ શ્રદ્ધાળુઓ શીતળા માતા મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ટ્રક શ્રદ્ધાળુઓ અને રસ્તાના કિનારે આવેલી દુકાનોને કચડતો મંદિરના ગેટ સાથે અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ. કાટમાળમાં લોકો દબાઈ ગયા હતા. અહીં બની દુર્ઘટના…
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિનો આઠમો દિવસ:આજે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરો, પૂજામાં નારિયેળથી બનેલી મીઠાઈ ધરાવો
    Next Article
    કોલકાતા નાસભાગમાં આયોજકો સહિત 12 કસ્ટડીમાં, 19નાં મોત:એક્ઝિટ ગેટનો ભાગ ધરાશાયી થયો, અનાઉન્સમેન્ટથી મચી અફરાતફરી; પંડાલને મળ્યો હતો બેસ્ટ ઑફ બેસ્ટ એવોર્ડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment