Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરમાં રાજકોટ બેંકના સ્થાપના દિવસે 45 લોકોએ રક્તદાન કર્યું:કલ્પેંદુભાઈ મહેતાએ 58મી વખત રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી

    12 hours ago

    રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના 74મા સ્થાપના દિવસની ઉજવણી વાંકાનેર શાખા ખાતે થઈ. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં 45 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. કેમ્પ દરમિયાન કલ્પેંદુભાઈ મહેતાએ 58મી વખત રક્તદાન કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની આ સિદ્ધિએ યુવાનોને નિયમિત રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા. દીપકભાઈ બકરાણીયા, ઘનશ્યામભાઈ ઢોલરીયા, વિનુભાઈ શાહ, અરવિંદભાઈ દોશી, મણીભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, કલ્પેંદુભાઈ મહેતા, વિનુભાઈ રૂપારેલીયા, બેંક મેનેજર ઉમેશભાઈ કંડોલિયા, બેંક સ્ટાફ અને કમિટીના સભ્યોએ કેમ્પને સફળ બનાવ્યો. ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ અને ભારત વિકાસ પરિષદના સભ્યો પણ હાજર રહ્યા. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સદગુરુ પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર માન્યો. આ કાર્યક્રમથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તેવો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    રાહુલ બોલ્યા- લોકતંત્ર ખતમ કરનારાઓથી ડરશો નહીં:ચેન્નઈમાં 'છાત્રો કી ગુંજ'માં કહ્યું- મતચોરી થઈ રહી છે; દક્ષિણના 7.5 કરોડ યુવાનો પર ફોકસ
    Next Article
    મા દુર્ગાની દૂત બની સુરક્ષા કરશે 'SHE ટીમ':40 પોલીસ સ્ટેશનની શી-ટીમ ઉપરાંત 6 એક્સ્ટ્રા સ્ક્વોડ મેદાનમાં ઉતરી, 'દીકરીઓને રિસ્પેક્ટ આપજો': ACP મિની જોસેફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment