Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગયેલાં 45 શ્રદ્ધાળુને ટ્રકે કચડ્યાં:ગ્વાલિયરમાં 13નાં મોત, મૃતકોમાં મહિલાઓ, બાળકો-વૃદ્ધો સામેલ; 29 ઘાયલ

    1 day ago

    ગ્વાલિયરમાં શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે ઝડપી ટ્રકે આશરે 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. દુર્ઘટનામાં 13 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. ઇજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 પોલીસકર્મીઓ સહિત 29 લોકો ઘાયલ છે. જેમાં 7ની હાલત ગંભીર છે. તમામ શ્રદ્ધાળુઓ દેવી દર્શન માટે શીતળા માતા મંદિર ગયા હતા. દુર્ઘટના ચીનોર રોડના ઢાળ પાસે થઈ. કલેક્ટર રુચિકા ચૌહાણના જણાવ્યા મુજબ, ટ્રક શ્રદ્ધાળુઓ અને રસ્તાની બાજુએ આવેલી દુકાનોને કચડતી વખતે મંદિરના એન્ટ્રી ગેટ સાથે અથડાઈ ગઈ. ટક્કરથી મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ. દીવાલ પડવાથી 40-50 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    Durga Ashtami 2026: Wishes And WhatsApp Status To Share With Friends And Family
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલ મોંઘા થઇ શકે, ટ્રમ્પે ગુલાંટ મારી-હવે ભારત પર 100% ટેરિફ નહીં, આદિત્ય ગઢવી અને હાર્દિક દવેના ગરબા વિવાદમાં ટ્વિસ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment