Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ પોલીસ સ્ટેશને સમડી અને જામ્બા શાળાના 100 બાળકોની મુલાકાત:પોલીસનો ડર દૂર કરવા અને સાઇબર ફ્રોડથી બચવા અપાઈ માહિતી; રાયફલ-બંદૂક પણ બતાવી

    8 hours ago

    આજરોજ કદવાલ પોલીસ સ્ટેશન ખાતે કદવાલ તાલુકાની સમડી પ્રાથમિક શાળા અને જામ્બા પ્રાથમિક શાળાના શિક્ષકો અને લગભગ 100 વિદ્યાર્થીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોના મનમાંથી પોલીસનો ડર ઓછો કરવાનો હતો. આ ઉપરાંત, તેમને સાઇબર ક્રાઈમ અને મોબાઈલ OTP દ્વારા થતા ફ્રોડ વિશે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રાયફલ અને બંદૂક પણ બતાવવામાં આવી હતી. આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ આ મુલાકાતમાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ કલેક્ટર કચેરીમાં ‘સ્વચ્છ કચેરી, સ્વચ્છ શહેર’ અભિયાન:જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ, ઈ-વેસ્ટ નિકાલ માટે પણ ખાસ અભિયાન
    Next Article
    સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ભાજપે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment