Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4,4,4,6,6...અભિષેકે ધબધબાટી બોલાવી:દિલ્હીના બોલર્સને બરાબરના ધોયા, ઓપનર ટ્રેવિસ હેડને કેપ્ટન અક્ષરે આઉટ કર્યો

    1 day ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. હૈદરાબાદનો સ્કોર 9 ઓવરમાં 98/1 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને કેપ્ટન ઈશાન કિશન ક્રિઝ પર છે. અભિષેક શર્માએ સીઝનમાં વધુ એક ફિફ્ટી ફટકારી છે. અક્ષર પટેલે જણાવ્યું કે આકિબ નબીના સ્થાને નીતિશ રાણાને તક આપી છે. બીજી તરફ હૈદરાબાદમાં દિલશાન મદુશંકા અને હર્ષ દુબેને પ્લેઇંગ-11માં સામેલ કર્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 SRH: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, હર્ષ દુબે, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા. ઇમ્પેક્ટ પ્લેયર્સ: આર સ્મરણ, પ્રફુલ્લ હિંગે, લિયામ લિવિંગસ્ટન, દિલશાન મદુશંકા, હર્ષલ પટેલ. DC: કેએ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર અને ટી. નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: ત્રિપૂર્ણા વિજય, આશુતોષ શર્મા, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા અને આકિબ નબી.
    Click here to Read More
    Previous Article
    Zombie Drug Videos देश भर में Viral? Maharashtra Police ने क्या बताया? | Social List
    Next Article
    Editor's View: યુદ્ધ માટે કતલની રાત:ઇસ્લામાબાદ મંત્રણા પર હજુ સસ્પેન્સ, માત્ર વેન્સ સાથે વાત કરવા ઇરાન અડગ, ટ્રમ્પની ધમકીઓ અને અલ્ટિમેટમનો ઉલાળિયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment