Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રયાન રિકલ્ટને મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારી:માત્ર 44 બોલમાં સેન્ચુરી પૂરી કરી; MIએ હૈદરાબાદ સામે મજબૂત સ્કોર ઊભો કરવાની સ્થિતિમાં

    2 days ago

    IPL 2026ની 41મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. મુંબઈનો સ્કોર 14 ઓવરમાં 167/3 છે. ટીમ તરફથી રેયાન રિકલ્ટન અને કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે. રયાન રિકલ્ટને 44 બોલમાં સદી ફટકારી છે. તે મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બન્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે અને ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    Assam Exit Poll 2026: Himanta vs Pawan की लड़ाई के बीच असम में हो गया खेला! Congress | BJP
    Next Article
    વડોદરામાં ઝોમેટો ડિલિવરી બોયનો 8માં માળેથી કૂદી આપઘાત:પરિવારે કહ્યું- પોલીસે માર મારતા ડિપ્રેશનમાં આવીલ ઝંપલાવ્યું, આત્મહત્યા નહીં મર્ડર છે; ACPએ કહ્યું- તટસ્થ તપાસ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment