Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જુઓ વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:44 બેઠકમાંથી 38 પર ભાજપનો કબજો, વોર્ડ 6માં કોંગેસની પેનલ જીતી, અપક્ષને ફાળે એક બેઠક

    23 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પરનું ચૂંટણી પરિણામનું સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની 38, કોંગ્રેસની 5 અને અપક્ષની 1 બેઠક પર જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11 માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપને 3 બેઠકો મળી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે અને ભાજપને એક પણ બેઠક મળી નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પેટાચૂંટણી, AAPના વીરૂ કંડોરિયા 3651 મતોની લીડથી વિજય છોટા ઉદેપુર નપા વોર્ડ-4ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, રજનીબેન રાઠવા 752 મતથી જીત્યાં જીતેલા ઉમેદવારોની યાદી 2021માં ભાજપને 41 બેઠક પર જીત મળી હતી
    Click here to Read More
    Previous Article
    જૂથળ ગામે શૌચાલય નિર્માણમાં ગેરરીતિના આક્ષેપો.:માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે જાહેર શૌચાલયના બાંધકામમાં પાયા વગર કામ અને નબળા મટીરીયલના આક્ષેપો, તંત્રએ તપાસની ખાતરી આપી.
    Next Article
    'Won't Be Fugitive Haven': UK's Trade Minister On Nirav Modi, Vijay Mallya Extradition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment