Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણીનું પરિણામ, જુઓ ફોટો સાથેનું લિસ્ટ:44 બેઠકમાંથી 38 પર ભાજપનો કબજો, વોર્ડ 6માં કોંગેસની પેનલ જીતી, અપક્ષને ફાળે એક બેઠક

    14 घंटे पहले

    ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પરનું ચૂંટણી પરિણામનું સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની 38, કોંગ્રેસની 5 અને અપક્ષની 1 બેઠક પર જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11 માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપને 3 બેઠકો મળી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે અને ભાજપને એક પણ બેઠક મળી નથી. (મતદાન દિવસની અપડેટ અહિં ક્લિક કરીને જાણો) આ પણ વાંચો... છોટા ઉદેપુર નપા વોર્ડ-4ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, રજનીબેન રાઠવા 752 મતથી જીત્યાં જીતેલા ઉમેદવારોની યાદી 2021માં ભાજપને 41 બેઠક પર જીત મળી હતી
    Click here to Read More
    Previous Article
    મિડટર્મ ચૂંટણીમાં મસ્કની એન્ટ્રી:ટ્રમ્પને જીતાડવા માટે રિપબ્લિકન પાર્ટી પાછળ પાણીની જેમ વહાવ્યા 2,600 કરોડથી વધુ રૂપિયા; ઘરે-ઘરે પ્રચારની રણનીતિ અપનાવી
    Next Article
    સુરતમાં ડો.હર્ષ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ:ડો.અનુજ મહેશ્વરીને પોલીસે દબોચ્યો, ડો.નિરાલી હજુ પણ ફરાર; અગાઉ બેની ધરપકડ કરવામાં આવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment