Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ-પુરુષ મેરેથોનમાં ભારતને 44 વર્ષ બાદ મેડલ:સાવન બરવાલે સિલ્વર અપાવ્યો; વિમેન્સ રાઇફલ શૂટિંગમાં ભારતને સિલ્વર

    12 hours ago

    ભારતને એશિયન ગેમ્સની પુરુષ મેરેથોન ઇવેન્ટમાં 44 વર્ષ બાદ મેડલ મળ્યો છે. સાવન બરવાલે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડના સમય સાથે સિલ્વર અપાવ્યો. આ ઇવેન્ટમાં 1982ની દિલ્હી એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મળ્યો હતો. કબડ્ડીની 2 ફાઇનલ રમશે ભારતીય ટીમો એશિયાડમાં આજે ભારત કબડ્ડીમાં 2 ગોલ્ડ મેડલ જીતી શકે છે. ભારતની મહિલા અને પુરુષ ટીમની ફાઇનલ મેચ ઈરાન સામે થશે. મહિલા ટીમની મેચ સવારે 9:30 વાગ્યે, જ્યારે પુરુષ ટીમનો મુકાબલો બપોરે 2:30 વાગ્યાથી શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની શંકા!:આવાસ વિભાગનાં વકીલનાં નામે પણ ઘર, એડવોકેટે કહ્યું-સનદ લીધા પહેલાં લાગ્યું, મેનેજર વિરુદ્ધ વળતો આરોપ
    Next Article
    અનંત ચતુર્દશીએ જામનગરમાં 2,679 ગણેશ મૂર્તિઓનું વિસર્જન:‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment